ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday 7 January 2016

તમારા‌ ખેતરની ફળદ્રુપતા કઈ રીતે વધારશો??....

મિત્રો.. જો ખેતરમા એકનો‌ એક પાક વારંવાર લેવામા આવતો‌ હોય.... અથવા જમીન મા નિરંતર ઉપજ લેવામા આવતી હોય તો આપની જમીનની ફળદ્રુપતામા ઘાટાડો થાય છે.. જેની અસર પછીના પાક ઉપર પડતી હોય‌ છે ... જમીનની ફળદ્રુપતાનો આધાર તેમા રહેલા બેકટેરીયા પર હોય છે આ‌ બેક્ટેરિયાના પ્રમાણમા ઘટાડો થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે.....

ઉપાય : જમીનની ફળદ્રુપતા વધારવા માટે જીવામૃતનો‌ ઉપયોગ કરો અને જમીનમા આપો.... જીવામૃત એક પ્રકારના સુક્ષમ બેક્ટેરીયા હોય છે જે જમીનની ફળદ્રુપતામા વધારો‌ કરે છે... અને તેની‌ અસર બે વર્ષ સુધી રહે છે.... જીવામૃતનો ખર્ચ ખાતર કરતા ઓછો આવે છે અને ખાતર કરતા વધુ ફળદાયી છે...

જીવામૃત વિશે અન્ય માહિતી મેળવવા મારો સંપર્ક કરો...
9714989219 ,વારીશ ખોખર

No comments:

Post a Comment